Rajkot Fake Police: અસલી પોલીસના હાથે ઝડપાયો નકલી પોલીસ, રુ. 40 હજારનો મુદ્દામાલ જપ્ત
Rajkot Fake Police : રાજકોટ શહેરમાં ખાખી વર્દીની આડમાં રોફ જમાવતા વધુ એક બોગસ પોલીસકર્મીનો પર્દાફાશ થયો છે. રાજકોટના કોરાટ ચોક નજીક પોલીસનો યુનિફોર્મ પહેરીને સામાન્ય લોકો પર રોફ જમાવી રહેલા એક શખ્સને શાપર પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી અંદાજે રૂ. 40,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો અને વધુ સઘન તપાસ હાથ ધરી છે.
Advertisement
Rajkot Fake Police: રાજકોટ શહેરમાં ખાખી વર્દીની આડમાં રોફ જમાવતા વધુ એક બોગસ પોલીસકર્મીનો પર્દાફાશ થયો છે. રાજકોટના કોરાટ ચોક નજીક પોલીસનો યુનિફોર્મ પહેરીને સામાન્ય લોકો પર રોફ જમાવી રહેલા એક શખ્સને શાપર પોલીસે ઝડપી પાડ્યો છે

