Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot family suicide case: રાજકોટમાં ખખ્ખર પરિવારના 3 સભ્યોના આપઘાતનો કેસ, ફાઇનાન્સર સામે ગુનો દાખલ

વ્યાજખોરોના અન્યાય અને ધમકીઓથી ત્રાસીને રાજકોટમાં ખખ્ખર પરિવારના પતિ, પત્ની અને પુત્રએ જીવન ટૂંકાવી લીધું હતું. આ ગંભીર મામલે ફાઇનાન્સર સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક પરિવારના ભત્રીજા ભાવિન ખખ્ખરે આ સમગ્ર પ્રકરણમાં ફાઇનાન્સર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારે આરોપી સામે કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે.
rajkot family suicide case  રાજકોટમાં ખખ્ખર પરિવારના 3 સભ્યોના આપઘાતનો કેસ  ફાઇનાન્સર સામે ગુનો દાખલ
Advertisement

Rajkot family suicide case: રાજકોટ શહેરના ચકચારી સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Tags :
Advertisement

.

×