Kon Banshe Gujarat No Genius: કોણ બનશે ગુજરાતનો જીનિયસ શૉમાં રાજકોટની દીકરીની મોટી સિદ્ધિ
જરાત ફર્સ્ટ ચેનલ પર પ્રસારિત થતો અનોખો રિયાલિટી શૉ મહિલાઓ અને યુવતીઓને નવી ઓળખ આપી રહ્યો છે. આ લોકપ્રિય સ્પર્ધામાં અત્યાર સુધીમાં હજારો લોકો ઉત્સાહભેર જોડાઈ ચૂક્યા છે. આ શૉના પ્રથમ રાઉન્ડમાં રાજકોટની એક દીકરીએ શાનદાર સફળતા મેળવી છે.
Advertisement
Kon Banshe Gujarat No Genius: ગુજરાત ફર્સ્ટ ચેનલ પર પ્રસારિત થતો અનોખો રિયાલિટી શૉ મહિલાઓ અને યુવતીઓને નવી ઓળખ આપી રહ્યો છે. આ લોકપ્રિય સ્પર્ધામાં અત્યાર સુધીમાં હજારો લોકો ઉત્સાહભેર જોડાઈ ચૂક્યા છે. આ શૉના પ્રથમ રાઉન્ડમાં રાજકોટની એક દીકરીએ શાનદાર સફળતા મેળવી છે. આ નાનકડા પરિવારની લાડલીએ સમગ્ર ગુજરાતમાં પોતાના પરિવારનું નામ રોશન કરીને સૌને ગૌરવ અપાવ્યું છે.

