Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot Crime News: રાજકોટમાં બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય ઘેરાયું, પ્રેમ પ્રકરણમાં બાળકીની હત્યા થઈ?

Rajkot Crime News : રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ઉધમસિંહ ટાઉનશિપમાં છઠ્ઠા માળેથી પડી જતાં એક બાળકીનું મોત થતાં ચકચાર મચી છે. ચાર ફૂટ ઊંચી દીવાલ બાળકી કેવી રીતે ઓળંગી શકે તે અંગે સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે.
rajkot crime news  રાજકોટમાં બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય ઘેરાયું  પ્રેમ પ્રકરણમાં બાળકીની હત્યા થઈ
Advertisement

Rajkot Crime News : રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી ઉધમસિંહ ટાઉનશિપમાં છઠ્ઠા માળેથી પડી જવાથી એક બાળકીનું મોત થતાં સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો છે. શરૂઆતમાં બાળકી ઊંચાઈ પરથી પડી જવાથી મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું હતું. જોકે, ઘટનાસ્થળે આવેલી ચાર ફૂટ ઊંચી દીવાલને લઈને સવાલો ઊભા થયા બાદ બાળકીના મોત પાછળ હત્યાની શક્યતા અંગે તપાસ શરૂ થઈ છે.

Tags :
Advertisement

.

×