Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gondal Tragedy: પાણીની કુંડીમાં ડૂબી જતાં પુત્રનું મોત, શ્રમિક પરિવાર પર તૂટી પડ્યું આભ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં દડના મેલડી માતાજી મંદિર પાસે આવેલી વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત થયું છે. મૃતક બાળક મધ્યપ્રદેશના શ્રમિક પરિવારનો પુત્ર હતો. પરિવાર છેલ્લા બે વર્ષથી વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતો હતો. આ દુઃખદ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. ઘટનાએ નાના બાળકોની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે.
gondal tragedy  પાણીની કુંડીમાં ડૂબી જતાં પુત્રનું મોત  શ્રમિક પરિવાર પર તૂટી પડ્યું આભ
Advertisement

Gondal Tragedy: રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલના દડના મેલડી માતાજી મંદિર પાસે આવેલી વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક બાળક મધ્યપ્રદેશના શ્રમિક પરિવારનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ ઘટનાથી શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×