Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : લાખોનું સીંગતેલ લઈ ફરાર થયેલા આરોપીને રાજસ્થાનથી દબોચ્યો

ગોંડલથી અમદાવાદ જતું લાખોનું સીંગતેલ અધવચ્ચેથી ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ હતી. વિશ્વાસઘાતની આ ઘટના પાછળના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે પોલીસે છેક રાજસ્થાન સુધી નેટવર્ક બિછાવ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની ચોક્કસ વિગતોના આધારે પોલીસે જે રીતે મુદ્દામાલ રિકવર કર્યો અને હોટલોમાં વેચાયેલા જથ્થાની કડીઓ મેળવી તે તપાસનો વિષય બન્યો
rajkot   લાખોનું સીંગતેલ લઈ ફરાર થયેલા આરોપીને રાજસ્થાનથી દબોચ્યો
Advertisement
  • Rajkot માં સીંગતેલના ડબ્બાની લૂંટ ચલાવી ફરાર આરોપીની ધરપકડ!
  • ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાજસ્થાનથી આરોપીને દબોચ્યો
  • 13.13 લાખનું સીંગતેલ અને આઇસર ટ્રક લઈ થયો હતો ફરાર
  • રાજસ્થાનના ઠીકરવાસના બંધ મકાનમાંથી મુદ્દામાલ રિકવર
  • મુખ્ય આરોપી સુરેશસિંહ રાવતની ધરપકડ, અન્ય 3ની શોધખોળ
  • IPS પ્રખર કુમારની ટીમે 27.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police) દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત અને લાખોની લૂંટના કેસમાં મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. ગોંડલ તાલુકા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance) અને હ્યુમન સોર્સિસની મદદથી રાજસ્થાનના ટૉડગઢથી મુખ્ય આરોપીને ઝડપી પાડી કુલ રૂા. 27.06 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

Tags :
Advertisement

.

×