Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gondal Murder Case : આડા સંબંધોનો લોહિયાળ અંત, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને ઉતાર્યો મોતને ઘાટ

Gondal Murder Case : રાજકોટના ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં અનૈતિક સંબંધોના કારણે એક હચમચાવી મુકતો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પત્ની નામીયાએ પોતાના પ્રેમી આસિફ સાથે મળીને પતિ જુનેદને પૈસાની લાલચ આપી અવાવરું જગ્યાએ બોલાવી પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. રાજકોટ ગ્રામ્ય LCB અને પોલીસે CCTV તથા CDR ની મદદથી ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે.
Advertisement

Gondal Murder Case : રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ તાલુકામાં (Gondal Taluka) આવેલા ડૈયા ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી મુકનારી હત્યાની (Murder) ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના અનૈતિક સંબંધોને (Illicit relationships) ખાતર પ્રેમી સાથે મળીને પોતાના જ પતિને ક્રૂરતાપૂર્વક મોતના ઘાટ ઉતારી દીધો છે. થોડા દિવસો પૂર્વે 33 વર્ષીય જુનેદ કબીર નામનો યુવાન બેભાન અને લોહીલુહાણ (Bleeding) હાલતમાં અવાવરું જગ્યાએથી મળી આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ થતાં હવે પોલીસે આ કેસમાં હત્યાની કલમો ઉમેરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×