Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Double Murder: ગોપાલ ચોક ડબલ મર્ડર કેસ, ઘટનાના 8 દિવસ બાદ ફરાર આરોપી શિવા ડોંડા પોલીસ પકડમાં

Rajkot Double Murder: રાજકોટ શહેરના ગોપાલ ચોક વિસ્તારમાં 20 જુલાઈની મધરાતે 9 કરોડ રૂપિયાની વિવાદિત જમીનના નાણાકીય વિવાદ અને લેતી-દેતીના મામલે થયેલા બે સગા ભાઈઓની હત્યાના ચકચારી કેસમાં યુનિવર્સિટી પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે.
rajkot double murder  ગોપાલ ચોક ડબલ મર્ડર કેસ  ઘટનાના 8 દિવસ બાદ ફરાર આરોપી શિવા ડોંડા પોલીસ પકડમાં
Advertisement

Rajkot Double Murder: રાજકોટ શહેરના ગોપાલ ચોક વિસ્તારમાં 20 જુલાઈની મધરાતે 9 કરોડ રૂપિયાની વિવાદિત જમીનના નાણાકીય વિવાદ અને લેતી-દેતીના મામલે થયેલા બે સગા ભાઈઓની હત્યાના ચકચારી કેસમાં યુનિવર્સિટી પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. આ ડબલ મર્ડર પ્રકરણે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સંડોવાયેલો અને ઘટના બાદથી છેલ્લા આઠ દિવસથી ફરાર શિવા ડોંડા નામના આરોપીને પોલીસે દબોચી લીધો છે.

Tags :
Advertisement

.

×