Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Civil Hospital: રાજકોટ આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, નાણાકીય કામગીરી પર આઉટસોર્સ કર્મચારીઓને પ્રતિબંધ

રાજકોટની સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી નાણાકીય ગેરરીતિઓની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. વિભાગોની આંતરિક કામગીરીમાં સામેલ કેટલીક શંકાસ્પદ હિલચાલને કારણે વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે. લાંબા સમયથી ચાલી આવતી વ્યવસ્થામાં ક્યાંક મોટું ગાબડું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર બાબતને પગલે ઉચ્ચ કક્ષાએથી લેવાયેલા આકરા નિર્ણયે કર્મચારી આલમમાં ભારે ચર્ચા જગાવી છે.
rajkot civil hospital  રાજકોટ આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય  નાણાકીય કામગીરી પર આઉટસોર્સ કર્મચારીઓને પ્રતિબંધ
Advertisement

Rajkot Civil Hospital: રાજકોટની સરકારી કચેરીઓમાં સામે આવેલી નાણાકીય ઉચાપતની ઘટના બાદ રાજ્યના આરોગ્ય અને કલ્યાણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગે રાજ્યભરમાં એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર અનુસાર સિવિલ હોસ્પિટલ અને અન્ય આરોગ્ય કેન્દ્રોમાં નાણાકીય તેમજ હિસાબી કામગીરી હવે આઉટસોર્સ કર્મચારીઓને સોંપવામાં આવશે નહીં.

Tags :
Advertisement

.

×