Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot Heavy Rain : પોપટપરા ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા, Gujarat First ના રિપોર્ટરે આ રીતે કરી મદદ!

રાજકોટમાં ધોધમાર વરસાદ: પોપટપરા ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા, ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે બચાવકાર્ય કરી મદદ કરી.
rajkot heavy rain   પોપટપરા ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા  gujarat first ના રિપોર્ટરે આ રીતે કરી મદદ
Advertisement
  • Rajkot Heavy Rain
  • હવામાન વિભાગની આગાહી પગલે રાજકોટમાં ધોધમાર વરસાદ
  • વહેલી સવારથી રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ
  • શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ
  • ધોધમાર વરસાદથી પોપટપરા ગળનાળામાં પાણી ભરાયું
  • અનેક વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા
  • Gujarat First ના રિપોર્ટર રહીમ લાખાણીએ વાહનો બહાર કાઢવા હિંમત આપી

Rajkot Heavy Rain : રાજ્યમાં સતત વરસતા વરસાદે લોકોને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે. હાલ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના માટે હવામાન વિભાગે અગાઉથી જ ચેતવણી આપી હતી. સૌરાષ્ટ્રના રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદે એક તરફ ઠંડકનો માહોલ સર્જ્યો છે, તો બીજી તરફ જનજીવનને અસર કરી અનેક સ્થળોએ તંત્રની ખામીઓ પણ બહાર લાવી છે. રાજકોટમાં ધોધમાર વરસાદ (Rajkot Heavy Rain)ને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે.

Tags :
Advertisement

.

×