Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાજકોટમાં ફરી બેફામ કાર ચાલકે સર્જ્યો હિટ એન્ડ રન: દંપતીને કચડતાં પત્નીનું સારવારમાં મોત

Rajkot Hit and Run: રાજકોટમાં (Rajkot) જડુસ હોટલ પાસે ઓવરબ્રિજ પર કારે દંપતીને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા દંપતીમાંથી પત્ની હિનાબેન પડીયાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે પતિ વિપુલભાઈ સારવાર હેઠળ છે. તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં ફરી બેફામ કાર ચાલકે સર્જ્યો હિટ એન્ડ રન  દંપતીને કચડતાં પત્નીનું સારવારમાં મોત
Advertisement

Rajkot Hit and Run: રાજકોટ (Rajkot) શહેરમાં બેફામ અને બેદરકાર કાર ચાલકોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના જડુસ હોટલ (Jadus Hotel) સામે આવેલા ઓવરબ્રિજ (Overbridge) નજીક ફરી એકવાર એક ગંભીર હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક અજાણી કારે બ્રિજ પરથી પસાર થઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં મહિલાનું ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Tags :
Advertisement

.

×