Rajkot Jangleshwar Scam: 'ઉલટા ચોર કોતવાલને ડાંટે' જેવો ઘાટ, જંગલેશ્વર કૌભાંડ ઉજાગર કરનાર કર્મચારીને સજા આપવાની ભલામણ
Rajkot Jangleshwar Scam: રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારને લઈને એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કૌભાંડીઓને શોધીને તેમની સામે કડક પગલાં લેવા જોઈએ, પરંતુ અહીં સ્થિતિ બિલકુલ ઉલટી જોવા મળી રહી છે.
Advertisement
Rajkot Jangleshwar Scam: રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારને લઈને એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કૌભાંડીઓને શોધીને તેમની સામે કડક પગલાં લેવા જોઈએ, પરંતુ અહીં સ્થિતિ બિલકુલ ઉલટી જોવા મળી રહી છે. જંગલેશ્વર વિસ્તારમાં થયેલા કથિત કૌભાંડની માહિતી અને ખર્ચના બિલો મીડિયા સુધી પહોંચાડનાર ઓડિટ શાખાના કર્મચારીને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

