Rajkot News: તાંત્રિક વિધિના બહાને પતિને રૂમમાં પૂરી મહિલાને જીવતી સળગાવી દીધી! છ વર્ષ બાદ મળ્યો ન્યાય
Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આશરે છ વર્ષ પહેલાં બનેલી એક અત્યંત શ્રદ્ધાસૂચક અને હૃદયદ્રાવક ઘટનામાં સેશન્સ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને તાંત્રિક વિધિના બહાને એક નિર્દોષ મહિલાને નિર્દયતાથી જીવતી સળગાવી દેવાના ચકચારી કેસમાં કોર્ટે નકલી ભુવા નિલેશ કટારાને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.
Advertisement
Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આશરે છ વર્ષ પહેલાં બનેલી એક અત્યંત શ્રદ્ધાસૂચક અને હૃદયદ્રાવક ઘટનામાં સેશન્સ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને તાંત્રિક વિધિના બહાને એક નિર્દોષ મહિલાને નિર્દયતાથી જીવતી સળગાવી દેવાના ચકચારી કેસમાં કોર્ટે નકલી ભુવા નિલેશ કટારાને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી અંધશ્રદ્ધા ફેલાવનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

