Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot ની પરણિતાનું અપહરણ કરી ઇન્દોરમાં દુષ્કર્મ! નશીલો પદાર્થ આપ્યાના આરોપ

રાજકોટની પરણિતા પર હરેશ જાદવે એક પરણિતાને જન્મદિવસની ઉજવણીમાં બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પિસ્તોલની અણીએ અપહરણ કરી ઈન્દોરમાં ફરી દુષ્કર્મ કર્યું હતું. રાજકોટ SOGએ બાતમીના આધારે આરોપીને દેશી પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. ગાંધીગ્રામ પોલીસે અપહરણ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
rajkot ની પરણિતાનું અપહરણ કરી ઇન્દોરમાં દુષ્કર્મ  નશીલો પદાર્થ આપ્યાના આરોપ
Advertisement
  • Rajkot Crime: પરણિતાનું અપહરણ કરી ઇન્દોરમાં દુષ્કર્મ આચર્યું
  • પ્રથમવાર બર્થડે ઉજવણીના બહાને બેભાન કરી દુષ્કર્મ કર્યાનો આરોપ
  • બીજી વખત હથિયારની અણીએ અપહરણ કરી દુષ્કર્મ કર્યાનો આરોપ

Rajkot Crime:રાજકોટ શહેરમાં ગુનાખોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરણિતાનું અપહરણ (Abduction) કરી તેની પર બેવાર દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસ (Gandhigram Police Station) દ્વારા અપહરણ, દુષ્કર્મ અને આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો. દરમિયાન, રાજકોટ શહેર એસ.ઓ.જી. (SOG - Special Operations Group) ને બાતમી મળી હતી કે આરોપી હરેશ ઉર્ફે ભૂરો જાદવ શહેરમાં હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે હરેશ પોતાની બાઈક (Bike) પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે SOGની ટીમે તેને અટકાવી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન આરોપી પાસેથી એક દેશી પિસ્તોલ (Desi Pistol) મળી આવી હતી. પોલીસે તુરંત જ હથિયાર જપ્ત કરી હરેશની ધરપકડ (Arrest) કરી હતી. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરી છે અને આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃRajkot: 'તમારા દિકરાને DSP ની પરિક્ષામાં પાસ કરાવી દઈશ', નકલી IPS નીકળ્યો ફિલ્મ પ્રોડ્યુસર!

Tags :
Advertisement

.

×