Rajkot News: નરેશ પટેલના ‘આરામ’ના નિવેદન બાદ DYCM હર્ષભાઈ સંઘવી સાથેની પ્રથમ મુલાકાત, શું નવાજૂનીના સંકેત?
Rajkot News: રાજકોટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આજે એક મોટી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલ દ્વારા વર્ષ 2027 માં રાજકીય સક્રિયતા અને સામાજિક જવાબદારીઓમાંથી 'આરામ' લેવાના નિવેદન બાદ આ પ્રથમ મુલાકાત હોવાથી રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
Advertisement