Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Farmers Protest: વીજપોલના વળતર મુદ્દે રાજકોટના ખેડૂતો લડાયક મૂડમાં, પડધરીમાં ટ્રેક્ટર રેલી યોજી આપ્યું આવેદનપત્ર

Rajkot Farmers Protest: મોરબીના જેતપર બાદ હવે વીજપોલના વળતરનો મુદ્દો રાજકોટ જિલ્લામાં પણ ગરમાયો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ખેડૂતોએ બાંયો ચડાવી છે અને પોતાના હક્કની લડાઈ માટે 'ખેડૂત હિતરક્ષક સમિતિ'ની રચના કરી છે.
rajkot farmers protest  વીજપોલના વળતર મુદ્દે રાજકોટના ખેડૂતો લડાયક મૂડમાં  પડધરીમાં ટ્રેક્ટર રેલી યોજી આપ્યું આવેદનપત્ર
Advertisement

Rajkot Farmers Protest: મોરબીના જેતપર બાદ હવે વીજપોલના વળતરનો મુદ્દો રાજકોટ જિલ્લામાં પણ ગરમાયો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ખેડૂતોએ બાંયો ચડાવી છે અને પોતાના હક્કની લડાઈ માટે 'ખેડૂત હિતરક્ષક સમિતિ'ની રચના કરી છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો એકત્રિત થઈને એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજી હતી, જેના કારણે રાજકોટ-દ્વારકા હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Tags :
Advertisement

.

×