Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Farmer Protest: પડધરીમાં ઉપવાસ આંદોલનનો બીજો દિવસ, સમર્થન વધ્યું

Rajkot Farmer Protest: મોરબી બાદ હવે રાજકોટ જિલ્લામાં પણ ખાનગી વીજપોલ કંપની સામેનો ખેડૂતોનો આક્રોશ વકર્યો છે. પડધરી તાલુકામાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રતિક ધરણા અને ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે. આ લડતને હવે ગામેગામથી સમર્થન મળી રહ્યું છે.
rajkot farmer protest  પડધરીમાં ઉપવાસ આંદોલનનો બીજો દિવસ  સમર્થન વધ્યું
Advertisement

Rajkot Farmer Protest: મોરબી બાદ હવે રાજકોટ જિલ્લામાં પણ ખાનગી વીજપોલ કંપની સામેનો ખેડૂતોનો આક્રોશ વકર્યો છે. પડધરી તાલુકામાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રતિક ધરણા અને ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે. આ લડતને હવે ગામેગામથી સમર્થન મળી રહ્યું છે, જેના ભાગરૂપે આજે જેતપર ગામના આંદોલનકારીઓ અને ખેડૂત નેતાઓ ઉપવાસ પર બેસીને આંદોલનને વધુ વેગ આપ્યો છે.

Tags :
Advertisement

.

×