Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kaun Banse Gujarat No Genius: રાજકોટના પાર્થ શ્યારાએ 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'નો પ્રથમ પડાવ કર્યો પાર

Kaun Banse Gujarat No Genius: ગુજરાતના સૌથી મોટા જ્ઞાન મહાસંગ્રામ અને ક્વિઝ કોમ્પિટિશન 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'માં રાજકોટના પ્રતિભાશાળી યુવાન પાર્થ શ્યારાએ શાનદાર દેખાવ કરીને પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કરી લીધો છે.
kaun banse gujarat no genius  રાજકોટના પાર્થ શ્યારાએ  કોણ બનશે ગુજરાતનો જીનિયસ નો પ્રથમ પડાવ કર્યો પાર
Advertisement

Kaun Banse Gujarat No Genius: ગુજરાતના સૌથી મોટા જ્ઞાન મહાસંગ્રામ અને ક્વિઝ કોમ્પિટિશન 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'માં રાજકોટના પ્રતિભાશાળી યુવાન પાર્થ શ્યારાએ શાનદાર દેખાવ કરીને પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કરી લીધો છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા હજારો સ્પર્ધકો વચ્ચે જ્ઞાન, જુસ્સો અને જીતની આ રોમાંચક સફરમાં પાર્થે પોતાની પ્રતિભા સાબિત કરી છે.

Tags :
Advertisement

.

×