Rajkot Police: એસપી વિજયસિંહ ગુર્જર સામે આક્ષેપ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હવે થશે ખાતાકીય તપાસ
Rajkot Police: રાજકોટમાં પોલીસ વિભાગમાં આંતરિક વિવાદ વકર્યો છે. એસપી વિજયસિંહ ગુર્જર સામે ગંભીર આક્ષેપો કરનાર પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Advertisement