Rajkot : 31ને લઈ પોલીસ એક્શન મોડમાં, નશામાં ધૂત વાહન ચાલકો સામે કડક કાર્યવાહી
Rajkot : દેશ અને ગુજરાતભરમાં લોકો નવા વર્ષને આવકારવા માટે તત્પર છે. ત્યારે કેટલાક લોકો ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા નશાનો વેપલો કરનાર લોકોને મોકળો માર્ગ ન મળે તેની સાવચેતીના ભાગ રુપે ગુજરાત પોલીસ સતર્ક બની છે. 31 ડિસેમ્બર નજીક આવતા જ રાજકોટ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે.
Advertisement
- 31 નજીક આવતાં જ રાજકોટ પોલીસ એક્શન મોડમાં
- રાત્રી પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો.
- શહેર SOG,ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું
- નશાની હાલત માં ગાડી ચલાવતા લોકો સામે કાર્યવાહી
Rajkot : દેશ અને ગુજરાતભરમાં લોકો નવા વર્ષને આવકારવા માટે તત્પર છે. ત્યારે કેટલાક લોકો ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા નશાનો વેપલો કરનાર લોકોને મોકળો માર્ગ ન મળે તેની સાવચેતીના ભાગ રુપે ગુજરાત પોલીસ સતર્ક બની છે. 31 ડિસેમ્બર નજીક આવતા જ રાજકોટ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. રાત્રી પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં SOG,ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

