Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot robbery with murder : રાજકોટમાં 1 કરોડના દાગીનાની લૂંટ, જુઓ Exclusive CCTV, વેપારીઓમાં રોષ

રાજકોટ શહેરના આજી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ પેઢીમાં લૂંટ વિથ મર્ડરની સનસનાટીભરી ઘટના ઘટી છે. સોના અને ચાંદીની લૂંટમાં લુંટારુઓએ ફાયરિંગ કરતા એક વ્યક્તિનું મોત થયું છે. આ સમગ્ર મામલાના એક્સક્લુઝિવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘાતકી ઘટનાના વિરોધમાં સોની વેપારીઓએ પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે.
rajkot robbery with murder   રાજકોટમાં 1 કરોડના દાગીનાની લૂંટ  જુઓ exclusive cctv  વેપારીઓમાં રોષ
Advertisement

Rajkot robbery with murder : રાજકોટ શહેરના આજી વિસ્તારમાં બનેલી એક અત્યંત ગંભીર ઘટનાએ સમગ્ર પંથકના વેપારીઓની સુરક્ષા અંગે મોટા સવાલો ઊભા કર્યા છે. તન્વી ગોલ્ડ (Tanvi Gold) પેઢી ખાતે રાત્રે અચાનક ધસી આવેલા અજાણ્યા લૂંટારુઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને સોના-ચાંદીની મોટી લૂંટ ચલાવી હતી. પેઢી સાથે સંકળાયેલા લાલજી સરધારા પર પણ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં લાલજી સરધારાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગોળીબારથી વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

Tags :
Advertisement

.

×