Rajkot : 45 ગુનાનો માસ્ટરમાઇન્ડ, બોડિયા ગેંગનો લીડર રણજીત પરમાર આખરે પોલીસના સકંજામાં
Rajkot : રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Rural Crime Branch) ને એક મોટી સફળતા (Major Success) મળી છે. ગુજસીટોક (GUJCTOC) ના ગુનામાં લાંબા સમયથી ફરાર (Absconding) એવા મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડિયાને પોલીસે દબોચી લીધો છે. આ ઓપરેશન એટલું રોમાંચક હતું કે જાણે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ હોય.
Advertisement
- રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Rural Crime Branch) ને મળી મોટી સફળતા
- ગુજસીટોકનો ફરાર મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડિયો ઝડપાયો
- ભાવનગરના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ
- પોલીસે ખેડૂતનો વેશ ધારણ કરી આરોપીને દબોચ્યો
- ડ્રોન સર્વેલન્સ અને છુપા કેમેરાની મદદથી ઓપરેશન પાર પાડ્યું
- આરોપી રણજીત સામે નોંધાયેલા છે 45 જેટલા ગુના