Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Spa Raid Crime News : બાલાજી હોલ પાસે સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, 7 યુવતીઓ મુક્ત

રાજકોટના બાલાજી હોલ પાસે આવેલા ધ મોક્સ સ્પામાં માલવિયા નગર પોલીસે ડમી ગ્રાહક મોકલી પાડેલા દરોડાને કારણે મુદ્દો ભારે ચર્ચામાં છે. પોલીસે કૂટણખાનામાંથી મિઝોરમ, ત્રિપુરા અને આસામની 7 યુવતીઓને નરકમાંથી મુક્ત કરાવી છે, જ્યારે સ્પાના ફરાર માલિક જીગર સચદેવ અને મેનેજર અરુણ બિસ્કો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
rajkot spa raid crime news   બાલાજી હોલ પાસે સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું  7 યુવતીઓ મુક્ત
Advertisement

Rajkot Spa Raid Crime News : ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સત્તાવાર પોલીસ અહેવાલો અનુસાર, શહેરના બાલાજી હોલ પાસે આવેલા ‘ધ મોક્સ સ્પા’ માં મસાજની આડમાં ધમધમતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ પર માલવિયા નગર પોલીસે દરોડો પાડ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી આ કૂટણખાનું ઝડપી પાડ્યું છે અને ત્યાં બંધક જેવી સ્થિતિમાં રખાયેલી ઉત્તર-પૂર્વ ભારતની 7 પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી છે.

Tags :
Advertisement

.

×