Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાનના આપઘાતથી ચકચાર, આત્મહત્યા પહેલા Video બનાવ્યો

રાજકોટમાંથી હચમચાવે એવા સમાચાર આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાને ચાલુ ફરજે સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારીને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. આપઘાત પૂર્વે જવાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં પત્નીનાં પરિવારજનો માનસિક ત્રાસ આપતા હોવાનું નિવેદન આપ્યું છે. જમીન કે મિલકતમાં મારી પત્નીનો કોઈ હક નહીં તેમ SRP જવાન કહે છે.
rajkot   પોલીસ કમિશનર કચેરીમાં srp જવાનના આપઘાતથી ચકચાર  આત્મહત્યા પહેલા video બનાવ્યો
Advertisement
  1. Rajkot પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાનનો આપઘાત
  2. ચાલુ ફરજે સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી
  3. SRP જવાનનો આપઘાત પૂર્વેનો વીડિયો વાઇરલ થયો
  4. કિરણબા અને જયપાલ મારા મોતના જવાબદાર છે: એસઆરપી જવાન

Rajkot : રાજકોટમાંથી હચમચાવે એવા સમાચાર આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં (Police Commissioner's office) SRP જવાને ચાલુ ફરજે સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારીને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. આપઘાત પૂર્વે જવાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ (Viral Video) થયો છે, જેમાં પત્નીનાં પરિવારજનો માનસિક ત્રાસ આપતા હોવાનું નિવેદન આપ્યું છે. જમીન કે મિલકતમાં મારી પત્નીનો કોઈ હક નહીં તેમ SRP જવાન કહે છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Tags :
Advertisement

.

×