Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં બે દિવયસીય રાજ્યકક્ષાનો વિજ્ઞાન નાટક મહોત્સવ, AI થી અંતરિક્ષ સુધીના વિષયો પર ભજવાશે નાટકો

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે 14 અને 15 ઓક્ટોબરે GUJCOST દ્વારા રાજ્યકક્ષાનો વિજ્ઞાન નાટક મહોત્સવ યોજાશે. ‘વિજ્ઞાન અને સમાજ’ની થીમ હેઠળ વિદ્યાર્થીઓ AI, ઇલેક્ટ્રિક વાહનો, અવકાશ અને મહાસાગર સંરક્ષણ જેવા વિષયો રજૂ કરશે. જિલ્લા કક્ષાએ 330 ટીમોએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાની વિજેતા ટીમ 27 નવેમ્બરે મુંબઈમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને વૈજ્ઞાનિક અભિગમનો સંદેશ આપશે.
rajkot માં બે દિવયસીય રાજ્યકક્ષાનો વિજ્ઞાન નાટક મહોત્સવ  ai થી અંતરિક્ષ સુધીના વિષયો પર  ભજવાશે નાટકો
Advertisement

Rajkot Science Drama Festival 2026: રાજકોટમાં વિજ્ઞાન, સર્જનાત્મકતા અને નાટ્યકલાનો અનોખો સંગમ જોવા મળશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 14 અને 15 ઓક્ટોબરે રાજ્યકક્ષાના વિજ્ઞાન નાટક મહોત્સવ 2026-27 નું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા આ મહોત્સવમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.

Tags :
Advertisement

.

×