Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TRP Game Zone Fire: હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મનસુખ સાગઠીયા સહિત 5 અધિકારીઓ નોકરીમાંથી ડિસમિસ

TRP Game Zone Fire: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન બાદ સરકારે મોટી કાર્યવાહી કરી છે. ફાયર ઓફિસર રોહિત વિગોરા અને ટીપીઓ ગૌતમ જોશી સહિત 5 જવાબદાર અધિકારીઓને નોકરીમાંથી ડિસમિસ કરાયા છે. જ્યારે વયમર્યાદાથી નિવૃત્ત થયેલા પૂર્વ ચીફ ટીપીઓ મનસુખ સાગઠીયાને માત્ર પ્રોવિઝનલ પેન્શન જ મળશે.
trp game zone fire  હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો  મનસુખ સાગઠીયા સહિત 5 અધિકારીઓ નોકરીમાંથી ડિસમિસ
Advertisement

TRP Game Zone Fire: રાજકોટ (Rajkot) શહેરના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ (TRP Game Zone Fire Accident) મામલે હાઈકોર્ટની (High Court) સુઓમોટો પિટિશન બાદ વહીવટી તંત્ર દ્વારા એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપતા કડક પગલાં ભરવામાં આવ્યા છે. આ સમગ્ર કાંડમાં બેદરકારી દાખવનાર અને મંજૂરીઓમાં ગેરરીતિ કરનાર તમામ જવાબદાર સરકારી અધિકારીઓને નોકરીમાંથી ડિસમિસ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના કડક વલણ બાદ લેવાયેલા આ નિર્ણયથી ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×