Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Crime News: રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, યુનિવર્સિટી રોડ પર લુખ્ખાઓ કરી ફિલ્મી સ્ટાઇલે તોડફોડ

રાજ્યમાં ક્રાઈમનો ગ્રાફ ઉપર ચઢતો હોય તેવો ઘાટ ઘડાયો છે. રંગીલા શહેર તરીકે જાણીતા રાજકોટમાં ગુંડા તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પોશ વિસ્તારને કેટલાક આવારા તત્વોએ બાનમાં લઈ લીધું હતું. તેના પુરાવા તરીકે વીડિયો વાયરલ થયો છે. અસામાજિક તત્વો પોલીસ અને કાયદાના ડર વગર જાહેરમાં જ આતંક મચાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ વાયરલ વીડિયો લોકોની લાચારી અને બેફામ શખ્સોની ગુંડાગીરીને ઉજાગર કરી રહ્યો છે.
rajkot crime news  રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક  યુનિવર્સિટી રોડ પર લુખ્ખાઓ કરી ફિલ્મી સ્ટાઇલે તોડફોડ
Advertisement

Rajkot Crime News: રાજકોટના પોશ ગણાતા યુનિવર્સિટી રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણને કારણે આ વિસ્તારમાં ગેંગવોર જેવો માહોલ સર્જાયો હતો. લુખ્ખાઓના ટોળાએ જાહેરમાં પથ્થરમારો કરી વાહનોની તોડફોડ કરતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, અને પોલીસની નિષ્ક્રિયતાની ચર્ચા પણ તેજ બની છે.

Tags :
Advertisement

.

×