Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: પત્નીની કારખાનેદાર સાથે આંખ મળી ગઈ! પતિને જાણ થતાં કરી આવી હાલત

રાજકોટમાં પતિ દ્વારા પત્નીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પત્ની એક કારખાનેદારની પુત્રીને ટ્યુશન કરાવવા જતી હોવાથી, પતિને તેમની વચ્ચે આડાસંબંધ હોવાની શંકા ગઈ હતી. આ શંકાના વહેમમાં પતિએ પત્ની પર અત્યાચાર ગુજાર્યો હતો. જોકે, આ વાયરલ વીડિયોની પુષ્ટિ થતી નથી.
rajkot  પત્નીની કારખાનેદાર સાથે આંખ મળી ગઈ  પતિને જાણ થતાં કરી આવી હાલત
Advertisement

Rajkot: રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પતિ દ્વારા પોતાની જ પત્નીને નિર્દયતાપૂર્વક માર મારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

Tags :
Advertisement

.

×