Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gondal : ગણેશની ચેલેન્જ અને ગબ્બર ગોંડલમાં, માતાનાં ધાવણ મુદ્દે વાતાવરણ ગરમાયુ

પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
gondal   ગણેશની ચેલેન્જ અને ગબ્બર ગોંડલમાં  માતાનાં ધાવણ મુદ્દે વાતાવરણ ગરમાયુ
Advertisement
  • ગોંડલમાં આજે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે
  • અલ્પેશ કથીરિયાની મુલાકાતને લઇ ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન
  • ગોંડલમાં 155 પોલીસકર્મીનો કડક બંદોબસ્ત છે

Gondal : ગુજરાતના ગોંડલમાં સામાજીક અને રાજકીય વાતાવરણ ગરમાયુ છે. જેને લઇને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. કારણ કે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ રહી છે. તેમજ અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલમાં આવે તે પહેલા જ ઠેર ઠેર જગ્યા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ પ્રદર્શનમાં પાટીદાર યુવાનો સહિત અન્ય સમાજના યુવાનો હાથમાં પોસ્ટર સાથે વિરોધ દર્શાવમાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×