Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Upleta Talangana Leopard Cub Found : ઉપલેટાના તલંગણા ગામના વાડી વિસ્તારમાંથી મળ્યું દીપડાનું બચ્ચું, માતા આસપાસ હોવાની આશંકાથી તંત્ર એલર્ટ

ઉપલેટા તાલુકાના તલંગણા ગામના વાડી વિસ્તારમાંથી દીપડાનું એક નાનું બચ્ચું મળી આવતાં સમગ્ર પંથકના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી સાવચેતીના પગલાં ભરી રહી છે. દીપડી આસપાસ હોવાની આશંકાથી ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતરોમાં જતા સમયે અત્યંત સાવધ રહેવા તંત્રએ સત્તાવાર અપીલ કરી છે.
upleta talangana leopard cub found   ઉપલેટાના તલંગણા ગામના વાડી વિસ્તારમાંથી મળ્યું દીપડાનું બચ્ચું  માતા આસપાસ હોવાની આશંકાથી તંત્ર એલર્ટ
Advertisement

Upleta Talangana Leopard Cub Found : રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાંથી વન્યજીવની હલચલને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક વન વિભાગના અહેવાલો અનુસાર, ઉપલેટા તાલુકાના તલંગણા ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી દીપડાનું એક નાનું બચ્ચું મળી આવતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×