Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

RAM MANDIR : રામ ભક્તો માટે મોટા સમાચાર, દર્શન માટે સમયપત્રક જાહેર

RAM MANDIR : અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. જેની સાથે જ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં (RAM MANDIR) ભગવાન રામ બિરાજમાન થયા છે. આ સાથે જ આવતીકાલ 23 જાન્યુઆરીથી મંદિરમાં લોકો ભગવાનના દર્શન કરી શકશે. જેમાંસવારે 8 વાગ્યાથી રાત્રે...
ram mandir   રામ ભક્તો માટે મોટા સમાચાર  દર્શન માટે સમયપત્રક જાહેર
Advertisement

RAM MANDIR : અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. જેની સાથે જ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં (RAM MANDIR) ભગવાન રામ બિરાજમાન થયા છે. આ સાથે જ આવતીકાલ 23 જાન્યુઆરીથી મંદિરમાં લોકો ભગવાનના દર્શન કરી શકશે. જેમાંસવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

Tags :
Advertisement

.

×