Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રામયણની 'Sita' થયા ભાવુક, કહ્યું કે,'આજે અમારી જીત થઈ'

'Sita' Deepika Chikhalia: રામયણ એક સમયે ટીવીનો પ્રખ્યાત શો હતો. તેમાં સીતાનું પાત્ર ભજવતા 'Sita' Deepika Chikhalia એ ભજવ્યું હતું. આ શોમાં તેમના અભિનયના ભારે વખાણ કરવામાં આવ્યા હતા. કારણ કે, અદ્ભૂત અભિયાન દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એટલું...
રામયણની  sita  થયા ભાવુક  કહ્યું કે  આજે અમારી જીત થઈ
Advertisement

'Sita' Deepika Chikhalia: રામયણ એક સમયે ટીવીનો પ્રખ્યાત શો હતો. તેમાં સીતાનું પાત્ર ભજવતા 'Sita' Deepika Chikhalia એ ભજવ્યું હતું. આ શોમાં તેમના અભિનયના ભારે વખાણ કરવામાં આવ્યા હતા. કારણ કે, અદ્ભૂત અભિયાન દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એટલું જ નહીં તે અત્યારે પણ રામયણ શોથી જોડાયેલી છે. તેઓ પોતાને રામમય માને છે. એથી કહી શકાય કે, અયોધ્યામાં થઈ રહેલ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને તેમના માટે ઐતિહાસિક પળ છે. આ દિવસને લઈને ભારે ભાવુક થઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×