Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AYODHYA : 500 વર્ષની રાહ થોડી જ ક્ષણોમાં થશે પૂરી, 84 સેકંડનું છે શુભ મુહૂર્ત

આજે એ શુભ મુહૂર્ત આવી ગયું છે જ્યારે 500 વર્ષની રાહ જોયા બાદ રામલલા પોતાના સ્થાને બિરાજશે. છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. દેશભરમાં ફરી એકવાર દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ લલ્લાના અભિષેકની વિધિ 22...
ayodhya   500 વર્ષની રાહ થોડી જ ક્ષણોમાં થશે પૂરી  84 સેકંડનું છે શુભ મુહૂર્ત
Advertisement

આજે એ શુભ મુહૂર્ત આવી ગયું છે જ્યારે 500 વર્ષની રાહ જોયા બાદ રામલલા પોતાના સ્થાને બિરાજશે. છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. દેશભરમાં ફરી એકવાર દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ લલ્લાના અભિષેકની વિધિ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે શરૂ થશે. આ ઐતિહાસિક ક્ષણને માણવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતની તમામ મોટી હસ્તીઓ આજે અયોધ્યા જશે.

Tags :
Advertisement

.

×