Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદ રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ: જાણો 450 વર્ષ જૂના મંદિર અને પહિંદ વિધિનું રહસ્ય

Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં વિક્રમ સંવત 1934 થી શરૂ થયેલી દેશની બીજી સૌથી મોટી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra) પૂર્વે તૈયારીઓ પૂર્ણ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) મંગળા આરતીમાં હાજર રહેશે, જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ 5મી વાર પહિંદ વિધિ કરાવશે. નંદીઘોષ સહિત ત્રણેય કાષ્ઠના રથો 22 કિમીના રૂટ પર જીપીએસ દેખરેખ હેઠળ ભ્રમણ કરશે.
અમદાવાદ રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ  જાણો 450 વર્ષ જૂના મંદિર અને પહિંદ વિધિનું રહસ્ય
Advertisement

Ahmedabad Rathyatra 2026: ભારતભરમાં ઓડિશાના (Odisha) પુરી (Puri) પછી જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે, તેવી સમગ્ર દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા (Rathyatra) ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ (Ahmedabad) શહેરમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળે છે. અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે અબાલ-વૃદ્ધ સૌ કોઈ "જય રણછોડ, માખણચોર" ના નારા સાથે ભગવાન જગન્નાથ (Lord Jagannath), ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સ્વાગત માટે ઉમટી પડે છે. આ એક એવો અદ્ભુત ઉત્સવ છે જ્યાં જગતનો નાથ પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને સ્વયં ભક્તોને દર્શન આપવા નગરમાં નીકળે છે.

Tags :
Advertisement

.

×