Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jagannath Rath Yatra 2026: જામ ખંભાળિયાના ગ્રુપે શરણાઈના સૂરે જગતના નાથના કર્યા ભવ્ય વધામણાં

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે મંદિર પરિસર ઢોલ-નગારા અને શરણાઈના સૂરથી ગુંજી ઉઠ્યું છે. જામ ખંભાળિયા (Jam Khambhalia) ના ગ્રુપની અનોખી વેશભૂષા, પરંપરાગત આદિવાસી નૃત્ય અને રાસ-ગરબાની રમઝટે ભક્તિમય માહોલ સર્જ્યો છે. લાખો ભક્તો ઘરે બેઠા પ્રભુના લાઈવ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.
jagannath rath yatra 2026  જામ ખંભાળિયાના ગ્રુપે શરણાઈના સૂરે જગતના નાથના કર્યા ભવ્ય વધામણાં
Advertisement

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા (149th Rath Yatra) નિમિત્તે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું છે. અષાઢી દૂજના પાવન અવસરે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિર (Jagannath Temple) ના પ્રાંગણમાં વહેલી સવારથી જ ઢોલ-નગારા અને શરણાઈના મધુર સૂર ગુંજી ઉઠ્યા છે. દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ પરંપરાગત ભક્તિભાવ સાથે જગતના નાથના વધામણાં કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×