Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jagannath Rathyatra 2026 : રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ થયા બીમાર, જાણો 'અનાવસર કાળ' માં પ્રભુને શું ધરાવાય છે ખાસ પ્રસાદ?

Jagannath Rathyatra 2026 :  દુનિયાભરમાં ઓડિશાના પુરી મંદિરની રથયાત્રા ખુબ જ પ્રસિદ્ધ છે. ઓડિશામાં દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજથી પવિત્ર રથયાત્રાનો ઉત્સવ શરુ થતો હોય છે. આ વર્ષે ઉત્સવ 16 જુલાઈથી શરુ થઈને 24 જુલાઈ સુધી ચાલવાનો છે. આ નવ દિવસીય મહોત્સવમાં મહાપ્રભુ જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથ પર સવાર થઈ પોતાના મોસાળ જાય છે.
jagannath rathyatra 2026   રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ થયા બીમાર  જાણો  અનાવસર કાળ  માં પ્રભુને શું ધરાવાય છે ખાસ પ્રસાદ

Tags :
Advertisement

.

×