Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

A festival of worship-ચાતુર્માસ અહં થી અર્હમ તરફ ગતિ

A festival of worship એટલે ચાતુર્માસ. વ્રત,ઊપાસના અને સાધનનું પર્વ. શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે. ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો.ચોમાસાના આ ચાર માસનો સમયગાળો એટલે આત્માથી પરમાત્મા તરફ,વાસના થી ઉપાસના તરફ,અહં થી અર્હમ તરફ,ભોગ થી...
a festival of worship ચાતુર્માસ અહં થી અર્હમ તરફ ગતિ
Advertisement

A festival of worship એટલે ચાતુર્માસ. વ્રત,ઊપાસના અને સાધનનું પર્વ. શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે. ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો.ચોમાસાના આ ચાર માસનો સમયગાળો એટલે આત્માથી પરમાત્મા તરફ,વાસના થી ઉપાસના તરફ,અહં થી અર્હમ તરફ,ભોગ થી યોગ તરફ,હિંસા થી અહિંસા તરફ,પ્રદર્શન થી દર્શન તરફ ગતિ કરવાનો રૂડો અવસર.

Advertisement

.

×