Download Apps
Home » આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં પસાર કરશે

આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં પસાર કરશે

આજનું પંચાંગ

  • તારીખ : 26 મે 2023, શુક્રવાર      
  • તિથિ જેઠ સુદ સાતમ
  • રાશિ : કર્ક ( ડ,હ )
  • નક્ષત્ર : આશ્લેષા
  • યોગ : ધ્રુવ
  • કરણ : ગર

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:03 સુધી
  • રાહુકાળ : 10:57 થી 12:37 સુધી
  • આજે સાતમ વૃદ્ધિતિથિ છે
  • મૃત્યુયોગ સૂર્યો, થી 20:50 સુધી

મેષ (અ,લ,ઈ)

  • આજે તમને નવી તક મળી શકે છે
  • આજે પોતાના માટે સમય મળે
  • આજના દિવસે મગજ શાંત રાખવું
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે

ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા કરવી

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ચપલાયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

  • ભાગીદારમાં ધંધો ન કરવો
  • આજે તમારા મનમાં નવી આશા જાગે
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો
  • લગ્ન યોગ પ્રબળ બનીશકે છે

ઉપાય : શ્રી સુક્તના પાઠ કરવા

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

  • આજનો દિવસ મોજ મજામાં પસાર થાય
  • તમારે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ
  • જીવનસાથી સાથે સાથે આજે પણ બનાવ થઈ શકે છે
  • પરોપકારના કામ કરવાથી શાંતિ મળે

ઉપાય : આજે મહાલક્ષ્મીજીનું ધ્યાન ધરવું

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ કમલાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

  • વ્યવસાયમાં કોઈપણ નવા સોદા કરવાનું ટાળો
  • આજે અકસ્માતને શક્યતાઓ છેસાવચેત રહેવું જરૂરી છે
  • વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવી
  • તમને કોઈ બાબતને લઈને તણાવમાં રહી શકો છો

ઉપાય : મહાલાક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું

શુભરંગ :સફેદ

શુભમંત્ર : ૐકાત્યાયિન્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

  • અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો
  • હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે
  • વાહન મશીન વગેરેથી ધ્યાન રાખવું
  • આજે તમને શુભ કાર્યોમાં સફળતા મળશે

ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા મધથી કરવી 

શુભરંગ : ગોલ્ડન

શુભમંત્ર : ૐ જગન્માત્રૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • નોકરીમાં બઢતીના યોગ જણાય
  • સંતાનો માટે નવા કાર્ય કરવાની ઉત્તમ તક મળશે
  • ભાગીદારી સાથે વૈચારિક મતભેદ જણાય
  • પરિશ્રમ પછી પણ કામ અધુરૂ જણાય

ઉપાય : કાર્યક્ષેત્રે શ્રીયંત્રની સ્થાપના કરવી

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ વિશ્વલ્લભાયૈ નમઃ ||

તુલા (ર,ત)

  • વ્યવસાયમાં સાધારણ ધન લાભ થશે
  • આજે ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાય
  • આજે ઘરમાં આનંદનો વાતાવરણ જણાય
  • માથાનો દુખાવો રહ્યા કરે

ઉપાય : મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • આજે તમને સંજોગો સાથ આપશે
  • આજના દિવસે સમયનો સદઉપયોગ કરો
  • તમને કાર્યથકી ભવિષ્યમાં લાભ અપાવશે
  • તમારા જીવનમાં ઉતાર-ચડાવ આવવાની શક્યતા છે

ઉપાય : હળદર્યું કંકુ શ્રીયંત્રપર ચડાવવું

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ પદ્મકમલાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • આજે તમે ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો
  • આજનો દિવસ તમે આનંદમાં પસાર કરશો
  • વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે
  • આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો

ઉપાય : મહાલક્ષ્મી કવચના પાઠ કરવા

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ કમલપત્રાક્ષ્યૈ નમઃ ||

મકર (ખ,જ)

  • અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે
  • તમારા કાર્યમાં ફેરબદલ તમને ભવિષ્યમાં લાભ અપાવશે
  • તમારે ટીમવર્કપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
  • આજે તમને સંતાન સંબંધી પરેશાની રહી શકે છે

ઉપાય : મહાલક્ષ્મીજીની સ્તુતિ કરવી 

શુભરંગ : સોનેરી

શુભમંત્ર : ૐ શ્રિયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • આજનો દિવસ તમારા માટે શુભ જણાય રહ્યો છે
  • તમારા ભાઈ-બહેને માર્ગદર્શનની જરૂર પડી શકે છે
  • આજે તમે સરપ્રાઈઝ વિઝીટ કરી શકે છે
  • શારીરિક સ્વાસ્થ્ય નરમ જણાય

ઉપાય : 108 મહાલક્ષ્મી નામના પાઠ કરવા

શુભરંગ : નેવીબ્લુ

શુભમંત્ર : ૐ ગજપ્રિયાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • આજે તમને લાભ પ્રાપ્તિના અવસર અધિક મળશે
  • પરિશ્રમનું ફળ તમને મળતું જણાય
  • તમારો દિવસ આનંદમય બનાવી શકોછો
  • આજે તમે કંઈક અલગ વિશેષતા અનુભવશો

ઉપાય : મહાલક્ષ્મીજીને કમળકાકડીની માળા અર્પણ કરવી

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ||

હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે
હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે
By VIMAL PRAJAPATI
Garima Chaurasia એ બ્લેક ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
Garima Chaurasia એ બ્લેક ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
By Hiren Dave
સંદીપા ધરે બેડરૂમમાં કરાવ્યુ આ બોલ્ડ ફોટોશૂટ
સંદીપા ધરે બેડરૂમમાં કરાવ્યુ આ બોલ્ડ ફોટોશૂટ
By Hiren Dave
Atif Aslam ના કોન્સર્ટમાં મહિલાએ સ્ટેજ પર કર્યુ કંઇક આવું, અને પછી… Video
Atif Aslam ના કોન્સર્ટમાં મહિલાએ સ્ટેજ પર કર્યુ કંઇક આવું, અને પછી… Video
By Dhruv Parmar
વિરાટ કોહલી આઉટ કે નોટ આઉટ પર શરૂ થઈ ચર્ચા…
વિરાટ કોહલી આઉટ કે નોટ આઉટ પર શરૂ થઈ ચર્ચા…
By Hardik Shah
Meta એ AI ની દુનિયામાં અપડેટ લાવી સર્જી સૌથી મોટી ક્રાંતિ
Meta એ AI ની દુનિયામાં અપડેટ લાવી સર્જી સૌથી મોટી ક્રાંતિ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો છો પૃથ્વીનું અસલી નામ શું છે?
શું તમે જાણો છો પૃથ્વીનું અસલી નામ શું છે?
By VIMAL PRAJAPATI
24 વર્ષના જુડવા બાળકોની માતાએ બિકીની પહેરી પૂલમાં લગાવી આગ
24 વર્ષના જુડવા બાળકોની માતાએ બિકીની પહેરી પૂલમાં લગાવી આગ
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે Garima Chaurasia એ બ્લેક ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ સંદીપા ધરે બેડરૂમમાં કરાવ્યુ આ બોલ્ડ ફોટોશૂટ Atif Aslam ના કોન્સર્ટમાં મહિલાએ સ્ટેજ પર કર્યુ કંઇક આવું, અને પછી… Video વિરાટ કોહલી આઉટ કે નોટ આઉટ પર શરૂ થઈ ચર્ચા… Meta એ AI ની દુનિયામાં અપડેટ લાવી સર્જી સૌથી મોટી ક્રાંતિ શું તમે જાણો છો પૃથ્વીનું અસલી નામ શું છે? 24 વર્ષના જુડવા બાળકોની માતાએ બિકીની પહેરી પૂલમાં લગાવી આગ