Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amitabh Bachchan-બોફોર્સ કાંડમાં નામ આવતાં બેકાર થઈ ગયા

Amitabh Bachchan-બોલિવૂડના મેગાસ્ટારનું કરિયર હાલ તો ચરમસીમાએ છે. હિન્દીથી લઈને સાઉથ સિનેમાના દિગ્દર્શકો તેમની સાથે કામ કરવા માંગે છે. જો કે, બિગ બીના કરિયરમાં એક સમય એવો આવ્યો જ્યારે ઈન્ડસ્ટ્રીએ તેમને સાઇડલાઈન કરી દીધા. તેની પાછળનું કારણ બોફોર્સ કૌભાંડમાં તેનું...
amitabh bachchan બોફોર્સ કાંડમાં નામ આવતાં બેકાર થઈ ગયા
Advertisement

Amitabh Bachchan-બોલિવૂડના મેગાસ્ટારનું કરિયર હાલ તો ચરમસીમાએ છે. હિન્દીથી લઈને સાઉથ સિનેમાના દિગ્દર્શકો તેમની સાથે કામ કરવા માંગે છે. જો કે, બિગ બીના કરિયરમાં એક સમય એવો આવ્યો જ્યારે ઈન્ડસ્ટ્રીએ તેમને સાઇડલાઈન કરી દીધા. તેની પાછળનું કારણ બોફોર્સ કૌભાંડમાં તેનું નામ આવ્યું હતું. વિતરકોએ તેમની ફિલ્મો ખરીદવાનો ઇનકાર કરતા હતા. ઘણા ફિલ્મ અભિનેતાઓ, દિગ્દર્શકો અને નિર્માતાઓએ તેમની સાથે કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરતા હતા. અમિતાભ બચ્ચન માટે આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું, ત્યારે બિગ બીને એક એવી વ્યક્તિનો ટેકો મળ્યો જેણે તેમને લઈ ફિલ્મ 'આજ કા અર્જુન' બનાવીને જોખમ લીધું..

Advertisement

.

×