Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'CHANDU CHAMPION' કમાણીના મામલે પણ CHAMPION?

CHANDU CHAMPION BOX OFFICE COLLECTION : કબીર ખાનના ડાઇરેક્શન હેઠળ બનેલી કાર્તિક આર્યનની ફિલ્મ CHANDU CHAMPION આખરે સિનેમાઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુરલીકાન્ત પેટકરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કબીર ખાન અને કાર્તિક આર્યન પ્રથમ વખત...
 chandu champion  કમાણીના મામલે પણ champion
Advertisement

CHANDU CHAMPION BOX OFFICE COLLECTION : કબીર ખાનના ડાઇરેક્શન હેઠળ બનેલી કાર્તિક આર્યનની ફિલ્મ CHANDU CHAMPION આખરે સિનેમાઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુરલીકાન્ત પેટકરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કબીર ખાન અને કાર્તિક આર્યન પ્રથમ વખત એકસાથે કામ કરી રહ્યા છે. એટલે માટે સૌને આ ફિલ્મથી ખૂબ જ આશા હતી. ફિલ્મના રિવ્યૂઝ જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ આ બાબતે લોકોને પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મ સાથે કબીર ખાન અને કાર્તિક આર્યન જેવા મોટા નામ જોડાયેલ હોય ત્યારે તે ફિલ્મની કમાણી ઉપર સૌની નજર હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના પછી રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મોમાં CHANDU CHAMPION નું ઓપનિંગ ડે કલેક્શન અત્યાર સુધીનું સૌથી ઓછું છે. જોકે બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ચાલો જાણીએ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે.

Tags :
Advertisement

.

×