Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ : ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં નકલી નોટ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 500 ના દરની ડુપ્લીકેટ નોટો ઝડપી છે. ગુપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પડ્યું હોય તેવું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, અમદાવાદમાંથી 500માં દરની...
અમદાવાદ   ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા  નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ
Advertisement

અમદાવાદમાં નકલી નોટ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 500 ના દરની ડુપ્લીકેટ નોટો ઝડપી છે. ગુપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પડ્યું હોય તેવું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, અમદાવાદમાંથી 500માં દરની ડુપ્લીકેટ નોટોના જથ્થા સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. નરોડા નેશનલ હેન્ડલૂમ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, 500 દરની 1570 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. તમને જણાવી દઈએ કે, જેની પાસેથી ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે તેનું નામ વિકેશ ઉર્ફે વિક્કી છે જે પહેલા પણ અનેક ગુનામાં વોન્ટેડ જાહેર થઇ ચૂક્યો છે.

Advertisement

આ પણ વાંચો : 1લી જૂન સુધી ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોસમ રહેશે કૂલ…કરા સાથે વરસાદની આગાહી..

Tags :
Advertisement

.

×