Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

GST Scam : બુકીઓ, આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના "અચ્છે દિન" ખતમ ?

GST Scam : બનાવટી દસ્તાવેજો થકી ગરીબ-અભણ નાગરિકોને લાલચ આપી કોભાંડીઓ દ્વારા મેળવવામાં આવતા જીએસટી નોંધણી નંબર હવે અઘરા બન્યા છે. કરોડો-અબજો રૂપિયાના જીએસટી કૌભાંડ (GST Scam) થી અવગત કેન્દ્ર સરકાર (Central Government) ની વર્ષો બાદ આંખ ખૂલી છે. જીએસટી...
gst scam   બુકીઓ  આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના  અચ્છે દિન  ખતમ
Advertisement

GST Scam : બનાવટી દસ્તાવેજો થકી ગરીબ-અભણ નાગરિકોને લાલચ આપી કોભાંડીઓ દ્વારા મેળવવામાં આવતા જીએસટી નોંધણી નંબર હવે અઘરા બન્યા છે. કરોડો-અબજો રૂપિયાના જીએસટી કૌભાંડ (GST Scam) થી અવગત કેન્દ્ર સરકાર (Central Government) ની વર્ષો બાદ આંખ ખૂલી છે. જીએસટી માફિયાઓ અબજો રૂપિયાનું કાળુ નાણું (Black Money) દેશ બહાર હવાલા થકી પહોંચાડી ચૂક્યાં છે. વર્ષોથી ચાલતા GST Scam થી સૌ કોઈ શરૂઆતથી જ વાકેફ હતા. ગુજરાતમાં નવો નોંધણી નંબર આપવા શરૂ કરાયેલા જીએસટી સેવા કેન્દ્રના પાયલોટ પ્રોજેક્ટ બાદ નવી અરજીઓ 25 ટકા જેટલી ઘટી હોવાનો ગુજરાત સરકારે (Gujarat Government) દાવો કર્યો છે. સરકારના આ નિર્ણયના કારણે કયા-કયા કૌભાંડીઓને અસર પહોંચશે. વાંચો આ અહેવાલમાં...

Tags :
Advertisement

.

×