Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Cricket Betting : કરોડોના ખેલનો પર્દાફાશ, 1.50 કરોડની પોર્શ કાર પોલીસે કબજે લીધી

Cricket Betting : ખેલ જગતમાં ક્રિકેટના વધતા જતા ક્રેઝની સાથે ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) નો બેનંબરી ધંધો જોરશોરથી ફૂલ્યો ફાલ્યો છે. ભૂતકાળમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં ગુજરાત પોલીસ (Gujarat Police) ના અનેક પોલીસ અધિકારીઓની છબી ખરડાઈ છે તો કોઈ-કોઈ...
cricket betting   કરોડોના ખેલનો પર્દાફાશ  1 50 કરોડની પોર્શ કાર પોલીસે કબજે લીધી
Advertisement

Cricket Betting : ખેલ જગતમાં ક્રિકેટના વધતા જતા ક્રેઝની સાથે ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) નો બેનંબરી ધંધો જોરશોરથી ફૂલ્યો ફાલ્યો છે. ભૂતકાળમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં ગુજરાત પોલીસ (Gujarat Police) ના અનેક પોલીસ અધિકારીઓની છબી ખરડાઈ છે તો કોઈ-કોઈ પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) જેલમાં પણ ગયા છે. આ પરિસ્થિતિની વચ્ચે પોલીસ Cricket Betting ના કેસ કરવાનું ચૂકતી નથી. રાજ્યની સીઆઈડી ક્રાઈમે (CID Crime) અમદાવાદ શહેરના એક વૈભવી બંગલામાં રેડ પાડી કરોડો રૂપિયાના સટ્ટાકાંડનો પર્દાફાશ કરી દોઢ કરોડની પોર્શ કાર (Porsche Car) કબજે કરી છે. પ્રવિણ જૈન નામના આરોપીની ધરપકડ કરી સીઆઈડીના સીઆઈ સેલે (CI Cell) ક્રિકેટ સટ્ટાના આઈડીની લે-વેચ કરનારા 8 શખ્સોને FIR માં ફરાર દર્શાવ્યા છે.

Tags :
Advertisement

.

×