kutch: નવ વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, પાંચ વર્ષ બાદ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
kutch: ક્ચ્છ (Kutch)ના અંજારમાં થોડા વર્ષો પહેલા એક બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. જે ઘટનાને લઈને પોક્સો કોર્ટમાં કાર્યવાહી ચાલતી હતી. જેને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અંજારમાં નવ વર્ષની બાળકી પર...
Advertisement
kutch: ક્ચ્છ (Kutch)ના અંજારમાં થોડા વર્ષો પહેલા એક બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. જે ઘટનાને લઈને પોક્સો કોર્ટમાં કાર્યવાહી ચાલતી હતી. જેને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અંજારમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સજા ફટકારવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષના કેદના સજા ફટકારી છે.

