Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Daman થયું શર્મનાક! મર્યાદાને નેવે મુકી દરિયા કિનારે યુવક અને યુવતીએ ખુલ્લેઆમ કરી બીભત્સ હરકતો

Daman: ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં પ્રવાસન ઉદ્યોગ ખુબ જ સારો ચાલી રહ્યો છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવે કેટલાક લોકો આવા સ્થળોની છબી ખરડાય તેવી હરકતો કરતા હોય છે. આવી અનેક ઘટનાઓના વીડિયોઝ પણ વાયરલ થતા હોય છે. અત્યારે...
daman થયું શર્મનાક  મર્યાદાને નેવે મુકી દરિયા કિનારે યુવક અને યુવતીએ ખુલ્લેઆમ કરી બીભત્સ હરકતો
Advertisement

Daman: ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં પ્રવાસન ઉદ્યોગ ખુબ જ સારો ચાલી રહ્યો છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવે કેટલાક લોકો આવા સ્થળોની છબી ખરડાય તેવી હરકતો કરતા હોય છે. આવી અનેક ઘટનાઓના વીડિયોઝ પણ વાયરલ થતા હોય છે. અત્યારે પણ આવો એક વીડિયો વાયરલ થયો છે. પર્યટન સ્થળ દમણનાં દરિયા કિનારા પરનો વધુ એક અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થયો છે. નોંધનીય છે કે, આવી અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થતાં દમણની છબી ખરડાઈ છે.

યુવક-યુવતીએ કરી ધોળા દિવસે બીભત્સ હરકતો

ઉલ્લેખનીય છે કે, નાની દમણ (Daman) અથવા તો મોટી દમણના કોઈ એક દરિયા કિનારે યુવક અને યુવતી ધોળા દિવસે ખુલ્લેઆમ બીભત્સ હરકતો (Nasty behavior) કરતા જોવા મળ્યા છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં દરિયા કિનારે બનેલા દાદર પર યુવક અને યુવતી અશ્લીલ હરકત કર્યા બાદ ખુલ્લામાં જ અંગત પળો માણી રહ્યો છે. નોંધનીય છે કે, દરિયા કિનારે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ ફરવા માટે આવતા હોય છે, આવી હરકતોના કારણે લોકોને પણ શરમમાં મુકાવવું પડતું હોય છે.

Advertisement

પર્યટક સ્થળોની ગરિમાને લજળતો વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એક યુવતીએ ટોપલેસથીને રીલ બનાવી હતી. પહેવા યુવતીની અને હવે ધોળા દિવસે દરિયા કિનારે કપલ દાદર પર અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા છે. આ લોકો લાશ અને શરમને નેવે મૂકીને ખુલ્લામાં અંગત પળો માણતા વીડિયોમાં કેદ થયા છે. આખરે શા માટે પર્યટન સ્થળોની છબીને ખરડવામાં આવી રહીં છે. આવી હરકતો બીજા સામાન્ય પર્યટકોને પણ અહીં આવતા અટકાવે છે. નોંધનીય છે કે, આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને ગુજરાતની અસ્મિતા સમાન પર્યટક સ્થળોની ગરિમા જળવાઈ રહેવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો: Kutch Mango: વિદેશમાં કચ્છી કેરીની છે બોલબાલા! UK ની બજારમાં દરરોજ 1 લાખ કિલો કેશર કેરીની ડિમાન્ડ

આ પણ વાંચો: Hindu Temple: અમેરિકામાં ઉમિયા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, મોટી સંખ્યામાં લોકો આ ભવ્યાતિભવ્ય સમારોહ જોડાયા

આ પણ વાંચો: પોલીસ પરવાનગી અને ફાયર NOC વિના ચાલતું હતું Casanova Cafe, માલિકો સામે નોંધાઈ ફરિયાદ

Tags :
Advertisement

.

×