SURAT: સુરતના ડીંડોલીમાં અસામાજિક તત્વો બેફામ
SURAT: સુરતના (surat) ડીંડોલીમાં અસામાજિક તત્વો બેફામ જોવ મળી રહ્યા છે. અહીં મળતી માહિતી અનુસાર અસામાજિક તત્વો દ્વારા ડીંડોલીના મહાદેવ નગર સોસાયટીમાં ઘુસીને તોડફોડ કરવાંઆ આવી હતી.
અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી
મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સો દ્વારા 2 વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી છૂટયા હતા. આ સાથે જ આ અસામાજિક તત્વો દ્વારા ટેમ્પો, રીક્ષા અને દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી
આ અજાણ્યા શખ્સો લાકડા અને હોકી જેવા હથિયારો સાથે લઈને આવ્યા હતા. અને ત્યારબાદ સુરતના (surat) ડીંડોલીમાં મહાદેવ નગર સોસાયટીમાં તોડફોડ કરવામાં આવી હતી. જે ઘટનાની જાણ ડીંડોલી પોલીસને થતાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - RAJIV MODI CASE : દુષ્કર્મ મામલે પોલીસની ઝીણવટભરી તપાસ, 17 સાક્ષીઓના લેવાયા નિવેદન, વાંચો અહેવાલ
આ પણ વાંચો - Vadodara : વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


