Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Valsad: યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી, નરાધમે આચર્યું દુષ્કર્મ

Valsad:મિત્ર પર અત્યારે લોકો સૌથી વધારે વિશ્વાસ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વલસાડમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો વલસાડ (Valsad) માં તાજેતરમાં બહેનપણી સાથે મિત્રતા નિભાવવું ભારે પડ્યું છે....
valsad  યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી  નરાધમે આચર્યું દુષ્કર્મ
Advertisement

Valsad:મિત્ર પર અત્યારે લોકો સૌથી વધારે વિશ્વાસ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વલસાડમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો વલસાડ (Valsad) માં તાજેતરમાં બહેનપણી સાથે મિત્રતા નિભાવવું ભારે પડ્યું છે. કારણ કે, પોતાની સગીર બહેનપણીને એક યુવતીએ પોતાના પુરૂષ મિત્રને સોંપી દીધી હતી. ત્યાર બાદની વાત કરવામાં આવે તો. પારડીના પોણીયા ગામે એકાંત વાડીમાં યુવતીના પુરૂષ મિત્રએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Tags :
Advertisement

.

×