Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Russia : ચર્ચ અને યહુદી ધર્મસ્થાન પર આતંકી હુમલો, 7ના મોત

Russia : રવિવારે 23 જૂને રશિયા (Russia ) માં આતંકવાદી હુમલો થયો છે. હુમલાખોરોએ રશિયાના દાગેસ્તાન પ્રાંતમાં એક ચર્ચ અને યહૂદી ધર્મસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં સાત લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. સાથે જ અનેક લોકો ઘાયલ થવાની...
russia   ચર્ચ અને યહુદી ધર્મસ્થાન પર આતંકી હુમલો  7ના મોત
Advertisement

Russia : રવિવારે 23 જૂને રશિયા (Russia ) માં આતંકવાદી હુમલો થયો છે. હુમલાખોરોએ રશિયાના દાગેસ્તાન પ્રાંતમાં એક ચર્ચ અને યહૂદી ધર્મસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં સાત લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. સાથે જ અનેક લોકો ઘાયલ થવાની પણ આશંકા છે. જેમાં એક પૂજારી અને 6 પોલીસકર્મીઓના મોત થયા હતા. જ્યારે, આ હુમલા બાદ બે આતંકવાદી પણ માર્યા ગયા છે.

Tags :
Advertisement

.

×