Fault in Qatar Airways AC : ફ્લાઈટમાં કલાકો સુધી AC બંધ રહ્યું, ગરમીના કારણે મુસાફર બેભાન
Fault in Qatar Airways AC : દુનિયાભરમાં ફ્લાઈટ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પણ છેલ્લા ઘણા સમયથી સુરક્ષાની દ્રષ્ટિએ અને હોસ્પિટાલીટીની દ્રષ્ટિએ ઘણી ખામીઓ જોવા મળી છે. તાજેતરમાં વિમાનની અંદર કોઇ ખામી હોવાનું સામે આવ્યું છે. જણાવી દઇએ કે,...
Advertisement
Fault in Qatar Airways AC : દુનિયાભરમાં ફ્લાઈટ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પણ છેલ્લા ઘણા સમયથી સુરક્ષાની દ્રષ્ટિએ અને હોસ્પિટાલીટીની દ્રષ્ટિએ ઘણી ખામીઓ જોવા મળી છે. તાજેતરમાં વિમાનની અંદર કોઇ ખામી હોવાનું સામે આવ્યું છે. જણાવી દઇએ કે, ગ્રીસમાં કતાર એરવેઝની ફ્લાઈટ (Qatar Airways Flight) માં 3 કલાકથી વધુ સમય સુધી AC માં કોઇ ખામી હોવાના કારણે બંધ થઇ ગયું હતું, જેના કારણે મુસાફરોને ગરમીમાં બેસી રહેવાની ફરજ પડી હતી. આ દરમિયાન મુસાફરો માટે શાંતિથી બેસવું મુશ્કિલ બની ગયું હતું. આ દરમિયાન મુસાફરો સાથે શું શું થયું આવો જાણીએ આ આર્ટિકલમાં...

