Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Astronaut: Sunita Williamsને સ્પેસમાંથી પરત લાવવા પર.....

Astronaut : અંતરિક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર લઇ જનારા બોઇંગ સ્ટારલાઇનરને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. નાસાએ શુક્રવારે માહિતી આપી હતી કે અવકાશયાત્રીઓના પ્રથમ ક્રૂને લઈ ગયેલા સ્ટારલાઈનરને પરત લાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. નાસાએ તેની પરત ફરવાની કોઈ નવી તારીખ...
astronaut   sunita williamsને સ્પેસમાંથી પરત લાવવા પર
Advertisement

Astronaut : અંતરિક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર લઇ જનારા બોઇંગ સ્ટારલાઇનરને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. નાસાએ શુક્રવારે માહિતી આપી હતી કે અવકાશયાત્રીઓના પ્રથમ ક્રૂને લઈ ગયેલા સ્ટારલાઈનરને પરત લાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. નાસાએ તેની પરત ફરવાની કોઈ નવી તારીખ આપી નથી, જેના કારણે મિશનના Sunita Williams સહિતના બે અવકાશયાત્રીઓ ક્યારે પરત આવશે તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ટેસ્ટિંગ અને ટેકનિકલ સમસ્યાઓના કારણે પહેલાથી જ વિલંબ થયો છે. અવકાશયાનની પરત આવવાની તારીખ અગાઉ 26 જૂન નક્કી કરાઇ હતી.

Tags :
Advertisement

.

×